✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણ પેટા ચૂંટણી: ‘હું કુંવરજી બાવળિયાને મત આપીને આવ્યો છું’, ફોટો થયો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2018 01:08 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે મતદાન મથકમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટ ના લઈ જવાની સૂચના હોવા છતાં મોબાઈલના ઉપયોગને લઈ તપાસ થશે. ચૂંટણી પંચના નિયમ ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

2

જસદણ: આજે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ જસદણ નામના વોટ્સએપ ગ્રૂપમાં પોલારપર ગામના ઈવીએમનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટોમાં મતદાર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને મત આપતો જોવા મળે છે. તેને લઈ ફોટો પાડનારા વ્યક્તિ સામે ચૂંટણી પંચના નિયમ હેઠળ કાર્યવાહી થશે.

3

વોટ્સએપ ગ્રૂપમાં વાયરલ થયેલા આ ફોટોમાં મતદાર ભાજપના ઉમેદવાર બાવળિયાને મત આપતો જોવા મળે છે. તેણે ફોટોમાં લખ્યું પણ છે કે ‘હું કુંવરજી બાવળિયાને મત આપીને આવ્યો છું.’ આ ફોટો સામે આવ્યાં પછી ફોટો પાડનારા વ્યક્તિ સામે ચૂંટણી પંચના નિયમ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે.

  • હોમ
  • રાજકોટ
  • જસદણ પેટા ચૂંટણી: ‘હું કુંવરજી બાવળિયાને મત આપીને આવ્યો છું’, ફોટો થયો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.