‘કોંગ્રેસના દલાલ પાસિયાઓને ગામમાં નો એન્ટ્રી’, ગુજરાતના કયા ગામમાં લાગ્યા બનેરો
જેમાં લખવામાં આવ્યું હતું કે હાર્દિક પટેલ તથા પાસના માણસોએ પડધરીમાં પ્રવેશ કરવો નહીં. ઉલ્લેખનીય છે કે પડધરી તાલુકામાં પટેલોની વસ્તી વધુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરને કારણે અનેક સવાલો ઉભા થયા છે. જો કે થોડા સમય બાદ ઓરિજનલ ફોટો પણ સામે આવ્યો હતો, જેમાં કોઇએ બેનરમા એડિટિંગ કર્યું હોવાનું ખુલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગોંડલ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે, આ વખતેની ચૂંટણીમાં અહીં રસાકસીભર્યો જંગ રહેવાની શક્યતા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકારને હંફાવી રહ્યો છે, તો બીજી બાજુ પાટીદાર આંદોલનમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. પડધરીમાં લેઉઆ પટેલ દ્વારા હાર્દિક પર પ્રતિબંધ લગાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકારને હંફાવી રહ્યો છે, તો બીજી બાજુ પાટીદાર આંદોલનમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં લેઉઆ પટેલ દ્વારા હાર્દિક પર પ્રતિબંધ લગાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું કે હાર્દિક પટેલ તથા પાસના માણસોએ ગોંડલમાં પ્રવેશ કરવો નહીં.
રાજકોટઃ રાજકોટના ગોંડલ તાલુકામાં હાર્દિક પટેલ અને પાસના માણસોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા છે. થોડા સમય પહેલા જ પડધરીમાં રેલવે ફાટક પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જો કે આ બેનર કોઇએ એડિટ કરી વાયરલ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ગોંડલ લગાવવામાં આવેલા પોસ્ટરોમાં લખવામાં આવ્યું કે કોંગ્રેસના દલાલ પાસિયાઓને ગામમાં નો એન્ટ્રી, લેઉઆ પટેલ યુવક મંડળ, ગોંડલ.