✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્યાં ગમે ત્યારે આવી શકે છે સારા સમાચાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2017 11:11 AM (IST)
રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્યાં ગમે ત્યારે આવી શકે છે સારા સમાચાર
1

રાજકોટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્યાં ગમે ત્યારે સારા સમાચાર આવી શકે છે. હાલ જાડેજા ચેમ્પિયન ટ્રોફીમાં વ્યસ્ત છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, રીવાબા અને રવિન્દ્રને ત્યાં આવનારા નવા મહેમાનને આવકારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગમે તે ઘડીએ રીવાબા બાળકને જન્મ આપી શકે છે.

2

રીવાબા અત્યારે પોતાના પિયરમાં આરામ કરી રહી છે. બીજી તરફ જાડેજા ચેમ્પિયન ટ્રોફીને લઈને ઇંગ્લેન્ડમાં છે. ચાલું મેચ દરમિયાન બાળકનું મોઢું જોવા આવી શકે તેમ ન હોય તે વીડિયો કોલિંગ દ્વારા જ પોતાના બાળકનું મોઢું, જોશે, તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ત્યાં ગમે ત્યારે આવી શકે છે સારા સમાચાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.