રાજકોટઃ ધો-10ની વિદ્યાર્થિની સાથે બોયફ્રેન્ડે પરાણે બાંધ્યા સેક્સસંબંધ, સગીરા કેવી રીતે પહોંચી મુંબઈ?
આ પછી સવારે અગ્યાર વાગ્યે સંજયનો ફોન આવ્યો હતો અને તેણે પ્રિયાને રેલવે સ્ટેશન બોલાવી હતી. આથી તે રિક્ષામાં બેસીને ત્યાં પહોંચી હતી. જ્યાંથી તેણે કોઈ પાસે ફોન માગીને તેની મમ્મીને ફોન કર્યો હતો, પરંતુ તે લાગ્યો નહોતો. આથી તેણે હથેળીમાં લખેલા નંબર ફોન કરતાં સંજય વસોયાએ ફોન રિસિવ કર્યો હતો. ફોન કર્યા પછી તે રેલવે સ્ટેશન આવ્યો હતો અને સંજય પોપટ ક્યાં છે, તેમ પૂછ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાએ વસોયાને સંજયે જ તેમનો નંબર આપ્યો હોવાનું અને તેને પેઇંગ ગેસ્ટ તરીકે રહેવું છે, તેમ જણાવ્યું હતું. વસોયાએ નામ અને ઉંમર પૂછતાં પ્રિયા ખોટું નામ અને ઉંમર 20 વર્ષ હોવાનું જણાવતા વસોયાએ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે, પ્રિયા અત્યારે ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવ્યું હતું. આ પછી તે વસોયા સાથે તેના ઘરે ગઈ હતી. જ્યાં તે તેના પરિવાર સાથે છ દિવસ રોકાઇ હતી.
પ્રિયાની ફરિયાદ પ્રમાણે, પ્રિયા ત્યાં પહોંચી ત્યારે સંજય બાઇક લઈને ત્યાં ઊભો હતો. આથી તે તેની બાઇકમાં બેસી ગઈ હતી. ત્યાંથી તેઓ આજીડેમથી આગળ કોઈ ફાર્મહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેને સંજયે જમવા માટે પાર્સલ આપ્યું હતું. જોકે, તેણે ખાવાનો ઇનકાર કરતાં સંજયે જમી લીધું હતું. આ પછી પ્રિયાએ રાતે પોતાની મમ્મીને ફોન કરવા જણાવ્યું હતું. પરંતુ બેટરી લો હોવાનું કારણ આપી ફોન જોડી આપ્યો નહતો.
પ્રિયા ગુમ થયાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં પહોંચતાં કોલ ડિટેઇલને આધારે તપાસ કરીને પ્રિયાને મુંબઈથી રોજકોટ લાવવામાં પોલીસ સફળ થઈ છે. પોલીસે પ્રિયાની ફરિયાદ આધારે સંજય પોપટ સામે ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સંજય પોપટે બળાત્કાર ગુજાર્યા બાદ પ્રિયા મુંબઇ પોતાની જાતે જ ગયાનું જણાવ્યું હોઇ બીજા કોઇની સંડોવણી છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.
આ પછી સંજય પ્રિયાને એક ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં બળજબરી પૂર્વક પ્રિયા સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ પછી 13મી ડિસેમ્બરે સવારે સાડા પાંચ વાગ્યે તે પ્રિયાને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મુકી ગયો હતો. તેમજ તેને કામ હોવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. આ સમયે તેણે પ્રિયાની હથેલી પર બે મોબાઇલ નંબર લખી આવ્યા હતા અને તેના પર કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.
ગત 24મી ડિસેમ્બરે મલાડ પોલીસ અને એનજીઓ વાળાએ પ્રિયાની પૂછપરછ કરતાં પ્રિયાએ સાચી વિગતો આપતાં તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપી હતી. આ પછી 27મી ડિસેમ્બરે તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. આ પછી ગત 21મી ફેબ્રુઆરીએ પ્રિયાને એનજીઓવાળા રાજકોટ લઈ આવ્યા હતા. અત્યારે પ્રિયા ચિલ્ડ્રન હોમમાં છે.
રાજકોટઃ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા પર તેના જ બોયફ્રેન્ડ એવા માતાના ધરમના ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કાર પછી મુંબઈ પહોંચી ગયેલી સગીરાને થોરાળા પોલીસ પરત લઈ આવી છે અને સગીરાની ફરિયાદને આધારે પોક્સો અંતર્ગત ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ પછી વસોયાના મમ્મીને મુંબઈમાં પાર્લરનું કામ શિખવા માટેની ભલામણ કરતાં ગત 20મી ડિસેમ્બરે વસોયા તેને મુંબઈ લઈ ગયો હતો. વસોયા તેને પોતાની બહેનના ઘરે લઈ ગયો હતો. જ્યાં પણ તેણે પોતાની ખોટી વિગતો આપી હતી. દરમિયાન ભગીરથભાઈનો ફોન આવતાં મેં તેમને પોતે મુંબઈ હોવાનું જણાવ્યું હતું અને સંજયને ન કહેવા વિનંતી કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, અંગ્રેજી મીડિયમમાં ભણતી પ્રિયા(નામ બદલ્યું છે)એ ગત 12મી ડિસેમ્બરે ઓરમાન માતાના ધરમના ભાઈ સંજય પોપટે માતાના નંબર પર વારંવાર મેસેજ કરતાં પ્રિયાએ તેને હેરાન કરવા ન જણાવ્યું હતું. એટલું જ નહીં, સંજય સાથે તેણે લવશીપ કે ફ્રેન્ડશીપ ન રાખવાનું જણાવતાં તેણે પ્રિયાને સંત કબરી રોડ પર આવેલા ફ્રેન્ડના ઘરે બોલાવી હતી. આથી તે ઘરે કહ્યા વગર સંજયને મળવા પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -