✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના મેળાને અપાયું શું નામ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2018 04:56 PM (IST)
1

રાજકોટઃ શ્રાવણ મહિના દરમિયાન રાજકોટમાં યોજાતા લોકમેળાનું નામ બદલી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ બદલીને ગોરસ લોક મેળો કરી દેવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ નક્કી કરવાને લઇને 700થી વધુ નામો આવ્યા હતા.

2

આ લોક મેળાના નામ માટે રંગીલો, ગોકુળીયો, ગોકુલ, ગોરસ સહિત 700 થી વધુ નામ આવ્યા હતા જેમાંથી ગોરસ નામની પસંદગી કરવામાં આવી છે. આ મેળો એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ સુધી ચાલશે.

  • હોમ
  • રાજકોટ
  • સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એવા રાજકોટના મેળાને અપાયું શું નામ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.