રાજકોટ: નરાધમ બાપ 9 વર્ષની દીકરી પર રેપ કરી તેનો વીડિયો પત્ની મોકલતો, જાણો કેમ
ચેતન વોરંટ કાઢીને હુબલી ગયો અને તેની પાછળ તેના પુત્રે ઉત્પીડનની તમામ હદો વટાવી નાખી. બાળકી પર દુષ્કર્મ આચર્યું અને પછી ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પુત્ર પણ બાપ જેવો જ હેવાન નીકળ્યો હતો. તે બાળકીને માર મારી દુષ્કર્મ આચરતો હતો. આટલાથી ન અટકી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો શરૂ કરી દીધા હતા જેને કારણે બાળકીને ગુપ્ત ભાગે રસી થઈ ગઈ હતી.
પુત્ર પણ બાપ જેવો જ હેવાન નીકળ્યો હતો. તે બાળકીને માર મારી દુષ્કર્મ આચરતો હતો. આટલાથી ન અટકી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો શરૂ કરી દીધા હતા જેને કારણે બાળકીને ગુપ્ત ભાગે રસી થઈ ગઈ હતી.
સાવકી બહેન હેર ડ્રાયર ચાલુ કરી બાળકીના કાનમાં ડામ દેતી હતી. ચેતને બાળકીના હાથ પગ તોડી નાંખ્યા હતા. આટલાથી ન અટકતા ચેતને યાતના આપવાની જવાબદારી તેના 16 વર્ષના પુત્રને સોંપી દીધી હતી.
ચેતન પુત્રીને અસહ્ય માર મારતો હતો અને બાળકી ચીસો પાડતી તેનું રેકોર્ડિંગ પણ કરતો હતો. બાળકીને ડામ આપવાના વીડિયો ઉતારી તેની માતાને પણ મોકલતો હતો. આટલું જોઈ કાગળો પર સહી કરી નાખશે તેવી તેને આશા હતી, પણ માતા ન આવતા તેણે ટોર્ચર કરવાની તીવ્રતા વધારી નાખી હતી.
આ કીમિયા માટે તેણે અને તેના બે સંતાનોએ ફિલ્મોને પણ આંટે તેવી ટોર્ચરની રીતો અપનાવી શેતાની અત્યાચાર ગુજાર્યો હતો. સહી કરવા માટે પત્ની ન આવતાં તેને પાછા બોલાવવા માટે શું કરવું તે વિચારમાં ચેતનના મગજમાં શૈતાની તરકીબ આવી હતી, તે બાળકીને તડપાવી હાથો બનાવી માતાને બોલાવવા માગતો હતો.
રાજકોટ: જામનગરમાં મકાન પચાવી પાડવા માટે 9 વર્ષની સાવકી પુત્રી પર અત્યાચાર અને હત્યાના કેસમાં રિમાન્ડ પર રહેલા સાવકા બાપ ચેતન કલ્યાણીએ પોલીસની પૂછપરછની આકરી રીતમાં ભાંગી જઈ સમગ્ર ઘટના વર્ણવી હતી. તેણે બાળકીને તડપાવી તેની માતાને પરત બોલાવવાનો કીમિયો અપનાવ્યો હતો.