✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગર: ભારતીય ક્રિકેટર જાડેજાની પત્ની રીવાબાનો સીમંત પ્રસંગ યોજાયો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2017 02:17 PM (IST)
1

2

3

મીડિયા સાથેની વાતચીતમાં રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાએ કહ્યું હતું કે, ગઇકાલે સાંજે પ્રસંગ યોજાયો હતો. સીમંત પ્રસંગમાં રીવાબાએ લીલા કલરની સાડી પહેરી હતી. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં યોજાયા હતા.

4

રાજકોટઃ ઓસ્ટ્રેલિયા સામે હાલમાં બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાનો સીમંત પ્રસંગ યોજાયો હતો. જામનગરમાં આવેલા જાડેજાના ઘરે સીમંત પ્રસંગની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગમાં જાડેજાના સગાસંબધીઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા.

  • હોમ
  • રાજકોટ
  • જામનગર: ભારતીય ક્રિકેટર જાડેજાની પત્ની રીવાબાનો સીમંત પ્રસંગ યોજાયો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.