✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો વધુ એક છબરડો, Bsc સેમેસ્ટર-5નું કેમેસ્ટ્રી વિષયનું પેપર લીક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2016 11:09 AM (IST)
1

2

3

વોટસઅપ પર પેપર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ પણ દોડતા થયા છે. જો કે પેપર કોને લીક કર્યું તે હજી સુધી જાણી શકાયુ નથી. આ અગાઉ પણ અનેક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે.

4

રાજકોટઃ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિલર્સીટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. બી.એસ.સી સેમેસ્ટરની પરીક્ષા પહેલા જ પેપર લીક થઈ ગયું છે. બી.એસ.સી સેમેસ્ટર-5ના કેમેસ્ટ્રી વિષયનું પેપર લીક થયું છે.

  • હોમ
  • રાજકોટ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો વધુ એક છબરડો, Bsc સેમેસ્ટર-5નું કેમેસ્ટ્રી વિષયનું પેપર લીક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.