✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જૂનાગઢના પ્રસિદ્ધ ડૉક્ટર ચિખલીયાની પત્નીનું અકસ્માતમાં મોત, 12 ઓક્ટોબરે થયા હતા લગ્ન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Nov 2016 10:08 AM (IST)
1

2

જૂનાગઢઃ રાજકોટના ગોંડલ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જૂનાગઢના પ્રસિદ્ધ ડોક્ટર દેવરાજ ચીખલીયાના પત્ની સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે.

3

આ અકસ્માતમાં ડો. ચીખલીયાના પત્ની મોના ચીખલીયા અને કેતન કારિયાનું મોત થયું છે. નોંધનીય છે કે, મોના અને ડો. ચીખલીયાના ગત 12મી ઓક્ટોબરે જ લગ્ન થયા હતા. ચીખલીયાએ પૂર્વ પત્ની અને કેંદ્રીયમંત્રી ભાવના ચીખલીયાનું પણ 3 વર્ષ પેહલાં અમદાવાદ ખાતે મૃત્યું થયું હતું.

4

5

  • હોમ
  • રાજકોટ
  • જૂનાગઢના પ્રસિદ્ધ ડૉક્ટર ચિખલીયાની પત્નીનું અકસ્માતમાં મોત, 12 ઓક્ટોબરે થયા હતા લગ્ન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.