✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટના બસસ્ટેન્ડનું રૂપાણીએ કર્યું ખાતમુહૂર્ત, એરપોર્ટ જેવી મળશે સુવિધા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Apr 2017 01:02 PM (IST)
રાજકોટના બસસ્ટેન્ડનું રૂપાણીએ કર્યું ખાતમુહૂર્ત, એરપોર્ટ જેવી મળશે સુવિધા
1

2

3

4

5

6

7

રાજકોટનાં આ નવા બસ સ્ટેન્ડ પાછળ અંદાજે 154 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેની વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

8

રાજ્ય સરકાર રાજ્યભરના 10 શહેરોમાં જૂના બસ સ્ટેન્ડોની જગ્યાએ પીપીપી ધોરણે નવા અધ્યતન અને એરપોર્ટ કક્ષાની સુવિધા ધરાવતા બસ સ્ટેન્ડ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવાની યોજના બનાવી છે જેના ભાગ રૂપે આજે રાજકોટમાં નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

9

રાજકોટઃ રાજકોટવાસીઓને આજે વધુ એક ભેટ મળી છે. રાજકોટમાં બનવા જઈ રહ્યું છે નવું એસટી બસ સ્ટેન્ડ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટના બસસ્ટેન્ડનું રૂપાણીએ કર્યું ખાતમુહૂર્ત, એરપોર્ટ જેવી મળશે સુવિધા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.