ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માની હાજરીમાં વિરાટ કોહલીએ કાપી બર્થ-ડે કેક, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ ભારતીય ટીમ એરપોર્ટથી બસમાં બેસી હોટલ પહોંચી હતી. જ્યારે વિરાટ અને અનુષ્કા એક કારમાં એકસાથે પહોંચ્યા હતા. વિરાટ કોહલી હોટલની 505 રૂમમાં રોકાયો છે. નોંધનીય છે કે આવતીકાલે ઇગ્લેન્ડની ટીમ પણ રાજકોટ આવી પહોંચશે. આજે અનેક યુવતીઓ કેક લઇને વિરાટ કોહલીને મળવા માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચી હતી.
ભારતીય ટીમનો ઉતારો રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલી ઇમ્પિરિયલ હોટલમાં છે. જ્યાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા અને અન્ય ભારતીય ખેલાડીઓ સાથે પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો. કોહલીએ અનુષ્કા સાથે કેક કાપી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.
રાજકોટઃ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે. આજે ભારતીય ટીમ રાજકોટ આવી પહોંચી હતી. ભારત આગામી નવ નવેમ્બરથી ઇગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ રમશે. વિરાટ કોહલીની સાથે તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -