✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌરાષ્ટ્રમાં 48 કલાક સુધી હિટવેવની હવામાન વિભાગની આગાહી, 3-4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Mar 2018 03:18 PM (IST)
1

અમદાવાદ: રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં હિટવેવના કારણે સૌરાષ્ટ્રમાં આકરો તાપ પડશે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં સૌથી વધુ હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. હીટવેવના કારણે તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધવાની શક્યતા છે.

2

સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના મોટો ભાગના વિસ્તારમાં ઉનાળામાં ભારે ગરમી પડશે અને આ વિસ્તારોમાં આગામી દિવસોમાં 3થી 4 ડિગ્રી તપામાન વધવાની શક્યતા છે. જેના કારણે આગામી 48 કલાક સૌરાષ્ટ્રમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

3

સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેતા લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવનને પણ અસર થઇ છે.

  • હોમ
  • રાજકોટ
  • સૌરાષ્ટ્રમાં 48 કલાક સુધી હિટવેવની હવામાન વિભાગની આગાહી, 3-4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.