✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘લગ્ન પછી પતિએ મારી સાથે એક પણ વાર સેક્સ માણ્યું નથી’, રાજકોટમાં યુવતીએ કેમ કરી આ પોલીસ ફરિયાદ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jan 2017 01:23 PM (IST)
‘લગ્ન પછી પતિએ મારી સાથે એક પણ વાર સેક્સ માણ્યું નથી’, રાજકોટમાં યુવતીએ કેમ કરી આ પોલીસ ફરિયાદ?
1

રાજકોટ: રાજકોટમાં એક પરિણીતાએ પોલીસ કમિશ્નરને રૂબરૂમાં અરજી આપી એવો ધડાકો કર્યો છે કે મારો પતિ નપુંસક છે અને સેક્સ માણવા માટે સક્ષમ નથી પણ મારાં લગ્ન વખતે મારાં સાસરિયાંએ આ માહિતી મારાથી છૂપાવી હતી. લગ્નના એક વર્ષ સુધી પતિ સેક્સ માણી ના શકતાં યુવતીને આ વાતની ખબર પડી હતી.

2

આ યુવતીએ ફરિયાદ કરી છે કે થોડા વર્ષ પહેલાં અમરેલીમાં તેનાં લગ્ન ધોરાજીના વતની સુરેશ હિરાણી સાથે થયાં હતાં. જો કેપતિ પહલી રાતથી જ સેક્સ સંબંધ માટે તૈયાર નહોતો થતો. તેના કારણે લગ્નના એક વર્ષ સુધી અમારી વચ્ચે સેક્સ સંબંધ બંધાયા નહોતો.

3

પંચમહાલમાં રહેતી તેની નણંદ ધોરાજી નગરપાલિકામા ખોટા દસ્તાવેજ બનાવી લીધા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. રાજકોટના જામનગર રોડ પર આવેલા રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતી સીતાદેવીએ આ અરજી કરી છે.

4

તેણે ફરિયાદ કરી છે કે સાસરિયાં તેને મહેણાં મારીને તેની પાસે 10 લાખ રૂપિયાનું દહેજ પણ માગી રહ્યા છે. આ બધાથી કંટાળીને યુવતી હાલમાં પોતાના પિતાના ઘરે જતી રહી છે.

5

જો કે ત્યાર બાદ મારા પતિની અમુક હરકતોને કારણે ખબર પડી કે મારો પતિ નપુસંક છે.યુવતીએ ફરિયાદ કરી છે કે તેનાં સાસરિયાં ખોટા દસ્તાવેજથી દેરાણીની પુત્રીને દત્તક લઈ પોતે આ દીકરીની માતાછે તેવું સાબિત કરવા પ્રયત્ન કરે છે કે જેથી કાયદાથી બચી શકાય અને આબરૂ ના જાય.

6

યુવતીની ફરિયાદ છે કે હું જ્યારે મને તેની સાથે અંગત પળો માણવાની અને શારીરિક સંબંધ બાંધવાની વાત કરતી ત્યારે વાત બદલીને તે છૂટકારો મેળવવાની કોશિશ કરતો હતો. તેના કારણે હું એકદમ હતાશ થઈ ગઈ હતી.

  • હોમ
  • રાજકોટ
  • ‘લગ્ન પછી પતિએ મારી સાથે એક પણ વાર સેક્સ માણ્યું નથી’, રાજકોટમાં યુવતીએ કેમ કરી આ પોલીસ ફરિયાદ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.