✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Aug 2017 12:59 PM (IST)
1

જોકે, સગીરાએ બળાત્કાર ગુજારનાર ધર્મેશ પટેલ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાનું સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ બળાત્કારી યુવકને ઝડપવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

2

મોરબીઃ મોરબીના સજનપરની સગીરાને ધુંનડા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપીને એક બંધ ઓરડીમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંદ્યા હતા. આ પછી યુવકે આ અંગે કોઇને વાત ન કરવાનું જણાવ્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, સગીરાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.

3

આ અંગેની વિગત એવી છે કે, મોરબીના સજનપર ખાતે રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) બાજુના ગામ ઘુંનડાનો ધર્મેશ પટેલ લગ્ન કરવાની લાલચ આપીને વિરપર ખાતેની એક બંધ ઓરડીમાં લઈ ગયો હતો. અહીં પ્રિયા સાથે તેણે બળજબરી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

  • હોમ
  • રાજકોટ
  • મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.