ગુવાહાટી: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝનો પ્રથમ મુકાબલો રદ કરવામાં આવ્યા છે.  ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટી ખાતેની પ્રથમ T-20 રદ કરવામાં આવી છે.