✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈના 24 વર્ષનાં ક્રિકેટરનું થયું મોત, મેદાનમાં જ ઉપડ્યો હતો દુખાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2018 01:28 PM (IST)
મુંબઈના 24 વર્ષનાં ક્રિકેટરનું થયું મોત, મેદાનમાં જ ઉપડ્યો હતો દુખાવો
1

વૈભવ કેસરકર મુંબઈમાં સ્થાનિક ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેગ્યુલર રમત રમતો હતો. ક્રિકેટરનાં મૃત્યુનાં સમાચારથી તેના મિત્ર વતૃળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

2

સુત્રોનાં જણાવ્યા અનુસાર, 24-વર્ષનો વૈભવ કેસરકર ટેનિસ બોલ ક્રિકેટ મેચ રમતો હતો. તે ક્રિકેટ રમતો હતો ત્યારે અચનાક જ મેદાનમાં છાતીમાં દુખાવો ઉપડતા તેને મુંબઈનાં ભાંડુપમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

3

તેની સારવાર કરનાર ડો. સત્યેન ભાવસારે કહ્યું હતું કે, તેનું મૃત્યુ કુદરતી કારણોથી થયું હતું. તેના પાર્થિવ દેહને તેની પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યાર બાદ તેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

4

મુંબઈ: 24 વર્ષનાં એક ક્રિકેટરને ક્રિકેટ રમતા મેદાનમાં જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવા માટે આવ્યો હતો. જોકે તેનું હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • મુંબઈના 24 વર્ષનાં ક્રિકેટરનું થયું મોત, મેદાનમાં જ ઉપડ્યો હતો દુખાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.