ભારતના 7 વર્ષના ટેણિયા પર ફિદા થયો ‘શેન વોર્ન’, ફેંક્યો ફૂલ સ્વિંગ બોલ.....
શેન વોર્ને સિવાય એન્કર અને ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ઇસા ગુહાએ પણ ભારતીય યુવા બોલરની પ્રશંસા કરી હતી. ફોક્સ ચેનલે આ વીડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા લખ્યું છે કે આ બોલ ઓફ ધ સેન્ચ્ચુરી. શેન વોર્નએ તેને મંજૂરી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App708 ટેસ્ટ વિકેટ ઝડપનાર વોર્નએ લખ્યું હતું કે આ શાનદાર છે. આ પછી વીડિયો ક્લિપને ઓસ્ટ્રેલિયાની ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી દરમિયાન પ્રથમ ટેસ્ટમાં લંચ બ્રેકમાં ફોક્સ ચેનલ ઉપર પણ ચલાવ્યો હતો.
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રહેનાર 7 વર્ષના યુવા ક્રિકેટર અહમદનો એક વીડિયો પત્રકારે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે શેન વોર્નને ટેગ કરતા લખ્યું હતું કે સરળતાથી ફેકેલ બોલ ઓફ ધ સેન્ચ્યુરી. એક ગુગલી જે લગભગ દોઢ મીટર સુધી ફરી હતી. શેન વોર્ન એક નજર નાખો. તમારી સાથે પ્રતિસ્પર્ધા છે. આ ટ્વિટ મુફ્તી ઇસલાહે 23 જુલાઈએ કર્યું હતું. જેના ઉપર વોર્નએ 6 ડિસેમ્બરે જવાબ આપ્યો હતો.
નવી દિલ્હીઃ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સાત વર્ષના અહમદની સ્પિન બોલિંગની ચર્ચા ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે. દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને પણ તેની બોલિંગના વખાણ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -