✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ભારતીય બેટ્સમેને ફટકારેલી એવી સિક્સર કે બોલ બીજા શહેરમાં જઈને પડ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2017 08:04 AM (IST)
આ ભારતીય બેટ્સમેને ફટકારેલી એવી સિક્સર કે બોલ બીજા શહેરમાં જઈને પડ્યો
1

ઉલ્લેખનીય છે કે ક્રિકેટને આજના સમયમાં બોલર્સ કરતા બેટ્સમેનોની રમત માનવામાં આવે છે. આ રમતમાં બદલાતા નિયમો અને નવી ટેકનિકને કારણે બેટ્સમેનોની સામે બોલર્સ પોતાને નિસહાય અનુભવે છે. ઘણીવાર બેટ્સમેન તેમના બોલ પર એટલા લાંબી સિક્સર ફટકારે છે કે બોલ સ્ટેડિયમની બહાર જતો રહે છે. ક્રિકેટ ફેન્સ તેના પર સ્ટેડિયમમાં ઉભા થઈને તાળીઓ પાડે છે. પરંતુ આ બોલર તે ઘટનાને જીવનભર ભૂલી શકતો નથી.

2

જણાવી દઈએ કે 31મી ઓક્ટોબર 1895એ નાગપુરમાં જન્મેલા ભારતના પહેલા કેપ્ટન કર્નલ સીકે નાયડૂએ પોતાના કરિયમાં 7 ટેસ્ટ મેચ રમી, જેની 14 ઈનિંગમાં તેમણે 350 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 2 અર્ધીસદી પણ ફટકારી. આટલું જ નહીં, નાયડૂએ બોલિંગમાં પણ 9 વિકેટો ખેરવી. આ ખેલાડીએ પોતાની ડેબ્યૂ મેચ વર્ષ 1932માં રમી હતી, જ્યારે છેલ્લી મેચ 1936માં રમી હતી.

3

માહિતી મુજબ સીકે નાયડૂ ઘાયલ હોવા છતા ક્રિઝ પર હતા. સ્ટેડિયમ પાસે એક નદી હતી, જેની બીજી તરફ વ્રસ્ટેશેયર શહેર છે. સીકે નાયડૂએ એક બોલ પર એટલી લાંબી સિક્સર ફટકારી કે બોલ નદીને પાર કરીને વ્રસ્ટશેયરમાં પહોંચી ગયો. ખાસ વાત એ છે કે આ તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની આ એકમાત્ર સિક્સર હતી.

4

તમે ક્રિકેટ મેચ દરમિયાન લાંબી લાંબી સિક્સર જરૂર જોઈ હશે પરંતુ એવું ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બેટ્સમેને એવી સિક્સર ફટકારી હોય જેમાં બોલ સીધો જ બીજા શહેરમાં જઈને પડ્યો હોય. હાં આવું જ થયું હતું જ્યારે ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે વવ્રીકશેયરમાં રમવામાં આવી હતી. એ મેચમાં કેપ્ટન સીકે ન્યડૂએ એવી સિક્સર ફટકારેલી કે તે ઇતિહાસમાં દાખલ થઈ ગઈ. આ એવો રેકોર્ડ છે જે આજ સુધી કોઈપણ તોડી શક્યું નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ભારતીય બેટ્સમેને ફટકારેલી એવી સિક્સર કે બોલ બીજા શહેરમાં જઈને પડ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.