✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

DKના ખાસ મિત્ર એવા ભારતીય ક્રિકેટરે દગો કરીને DKની પત્ની સાથે બાંધ્યા સંબંધ પછી શું થયું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2018 10:10 AM (IST)
1

મુરલી વિજય અને દિનેશ કાર્તિકે આ મામલાની ગંભીરતાને સમજીને ક્યારેય પણ એક-બીજાના વિરુદ્ધ વાતચીત નથી કરતા. દિનેશ કાર્તિકને વિજયથી ખુબ ફરિયાદ છે પરંતુ તે ક્યારેય પણ આ બાબતે જાહેર કરતો નથી. કારણ કે તેમનું માનવું છે કે વિજય કરતા વધારે દોષ તેમની પત્ની નીકિતાનો છે.

2

જ્યારે દિનેશ કાર્તિકે નિકીતાને છૂટાછેડા આપ્યા ત્યાર બાદ નિકિતાએ થોડા જ દિવસોમાં મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતાં. આ કપલને ત્રણ બાળકો છે, તેમને બે દીકરા અને એક દીકરી છે. મુરલી વિજય હંમેશા પોતાના ત્રણ બાળકોની સાથે ફોટો પોસ્ટ કરતો રહે છે.

3

મુરજી વિજય અને પોતાની પત્નીની હરકતોથી દિનેશ કાર્તિક પરેશાન થઈ ગયો હતો. કાર્તિકે વર્ષ 2012માં જ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા, જ્યારે કાર્તિકે નિકીતાને છૂટાછેડા આપ્યા હતાં ત્યારે તે પ્રેગ્નેટ હતી. પરંતુ છૂટાછેડા આપ્યા બાદ દિનેશ કાર્તિકે ક્યારેય પણ પાછળ વળીને જોયું નહોતું. તેણે પોતાના દીકરા પર પણ પોતાનો હક દર્શાવવાની પણ કોશિશ કરી નહતી.

4

મુરલી વિજયને મળવા દરમિયાન નિકિતા કાર્તિકના બાળકની મા બનવાની હતી. કાર્તિકને જ્યારે નિકિતા અને મુરલી વિજયના અફેરની જાણ થઈ તો તેણે ઉતાવળમાં તેને છૂટાછેડા આપી દીધા. દિનેશે છૂટાછેડા આપ્યા તે પછી મુરલી વિજયે નિકિતા સાથે લગ્ન કર્યા હતાં અને તેના બાળકને પણ અપનાવ્યું હતું.

5

જોકે થોડા સમય સુધી કાર્તિક અને નિકિતા વચ્ચે બધું બરાબર ચાલતું હતું. જોકે 2012ની આઈપીએલ-5 દરમિયાન દિનેશ કાર્તિક અને નિકિતા સાથે હતો. આ દરમિયાન નિકિતા મુરલી વિજયને મળી હતી જેની ઈમ્પ્રેશન નિકિતા પર ઘણી સારી પડી હતા. એમ કહી શકાય કે, મુરલી વિજય દિનેશના જીવનમાં વિલન બનીને આવ્યો હતો.

6

દિનેશ કાર્તિકની પત્ની નિકિતાનો અફેર મુરલી વિજય સાથે શરૂ થયું હતું. જ્યારે દિનેશ કાર્તિકને આ વાતની જાણ થઈ તો તેણે નિકિતા અને મુરલી વિજય બંનેથી પોતાની નારાજગી જાહેર કરી હતા. જોકે નિકિતા અને મુરલી વિજય ખુબ નજીક આવી ચુક્યા હતા. દિનેશ કાર્તિક ના પાડવા છતાં બંને એક બીજા સાથે મળતા હતા. નિકિતા અને મુરલી વિજયની મિત્રતા થઈ ગઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ કોઈને ખબર જ ન પડી.

7

નવી દિલ્હી: બાંગ્લાદેશને 4 વિકેટથી પરાજય આપી ભારતે નિદાહાસ કપ T-20ની ફાઈનલ મેચ જીતી હતી. ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન જરૂર હતી ત્યાર બાદ 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલે દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી. જેના કારણે દિનેશ કાર્તિક ફરીએકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે દિનેશ કાર્તિકની લવસ્ટોરી બહુ જ રસપ્રદ છે તો તેની પર એક નજર કરીએ...

8

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયના લગ્ન વિવાદોમાં રહ્યા છે. હકીકતમાં મુરલી વિજયની પત્ની નિકિતા પહેલા તેના જ સાથે ક્રિકેટરને પસંદ કરતી હતી. આવો જાણીએ કે આખરે નિકિતાએ કેમ દિનેશ કાર્તિકથી અલગ થઈ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન કરનાર નિકિતાનો પહેલો પ્રેમ મુરલી વિજય નહીં પરંતુ દિનેશ કાર્તિક હતો. નિકિતા અને કાર્તિક બાળપણના મિત્ર હતાં અને મોટા થઈ બંને એકબીજાના રિલેશનશિપમાં આવ્યા હતા ત્યાર બાદ બન્ને 2007માં લગ્ન કર્યા હતાં.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • DKના ખાસ મિત્ર એવા ભારતીય ક્રિકેટરે દગો કરીને DKની પત્ની સાથે બાંધ્યા સંબંધ પછી શું થયું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.