માત્ર ક્રિકેટ જ નહીં પણ આ 8 રમતમાં પણ AB de Villiersની હતી ધાક
નેલ્સન મંડેલા પાસેથી સાયન્સ પ્રોજેક્ટ માટે મેડલ જીત્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંડર 19 બેડમિન્ટન ચેમ્પિયન પણ છે.
તે ખૂબ જ સારો ગોલ્ફર છે.
જૂનિયર લેવલની દક્ષિણ આફ્રિકી 100 મીટરમાં સૌથી ઝડપી રનર હતો.
છ સ્કૂલોમાં સ્વીમિંગનો રેકોર્ડ તેના નામે છે.
દક્ષિણ આફ્રિકાની જૂનિયર ડેવિસ કપમાં ટેનિસ ટીમનો સભ્ય રહ્યો છે.
તે જૂનિયર રગ્બી ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે.
તે રાષ્ટ્રીય જૂનિયર ફૂટબોલ ટીમમાં પણ સિલેક્ટ થયો હતો.
ડિવિલિયર્સ રાષ્ટ્રીય જૂનિયર હોકી ટીમમાં સિલેક્ટ થયો હતો.
એબી ડિવિલિયર્સ માત્ર એક ટોપ ક્લાસ ક્રિકેટર જ નહીં પરંતુ અન્ય રમતમાં પણ સારી એવી પકડ ધરાવતા હતા. ડિવિલિયર્સે ક્રિકેટ ઉપરાંત રગ્બી, હોકી, ફૂટબોલ અને અન્ય ઘણી રમતોમાં પોતાના નામે રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટમાં હાલના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક એવા એબી ડિવિયિલર્સે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી. 34 વર્ષના દક્ષિણ આફ્રીકના પૂર્વ કેપ્ટને ક્રિકેટના બધા જ ફોર્મેટના 420 મેચ રમ્યા હતા જેમાં 47 સેન્ચુરીની સાથે 20 હજારથી વધારે રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -