✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોનીની નિવૃતિ અંગે પૂછાતા આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું, શું તમે મજાક કરી રહ્યા છો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Oct 2018 08:05 AM (IST)
1

ધોનીએ ઘણીવાર મધ્યક્રમમાં આવી ટીમને સંકટમાંથી બહાર કરી છે. પોતાની કેપ્ટનશીપ દરમિયાન ધોની ભારતીય બેટીંગ લાઈનઅપનો પ્રમુખ સ્તંભ રહ્યો છે. 2017માં ધોનીએ અચાનક કેપ્ટનશીપ કેપ વિરાટ કોહલીને પહેરાવી દિધી. ધોનીએ છેલ્લી નવ મેચમાં 156 રન બનાવ્યા છે. 2018 એશિયા કપમાં પણ ધોની પોતાનો જૂનો રંગ ન દેખાડી શક્યો. ધોની પોતાના ફોર્મના કારણે 2019 વર્લ્ડ કપમાં રમવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

2

ડિવિલિયર્સે કહ્યું, તમે પહેલા ધોનીના રેકોર્ડ તરફ જુઓ. શું આવા ખેલાડીને ટીમમાંથી ડ્રોપ કરી શકાય? હું તો ક્યારેય તેને ડ્રોપ નહી કરીશ. ધોની 80 વર્ષનો થાય અને વ્હીલચેર પર હોય તો પણ હુ તેને ટીમમાં સામેલ કરૂ.

3

નવી દિલ્હી: સાઉથ આફ્રીકાના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સે મહેંદ્ર સિંહ ધોનીના ક્રિકેટ કરિયરને લઈને એક નિવેદન આપ્યું છે. ડિવિલિયર્સને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મહેંદ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લેવી જોઈએ? ત્યારે તણે કહ્યું, શું તમે મજાક કરી રહ્યા છો?

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોનીની નિવૃતિ અંગે પૂછાતા આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું, શું તમે મજાક કરી રહ્યા છો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.