ધોનીની કેપ્ટનશીપમાં ભારત કે અફઘાનિસ્તાન કોઈ ન જીત્યું, Match Tied
મેચનું પરીણામ ટુર્નામેન્ટમાં કોઇ મહત્વ ધરાવતું ન હતું. ભારત પહેલા જ ફાઇનલમાં પહોચી ગયું છે. જ્યારે અફઘાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયું છે. ભારતે આ મેચમાં રોહીત શર્મા, ધવન, ચહલ, ભુવનેશ્વર અને બુમરાહને આરામ આપ્યો હતો. હવે આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જીતનાર ફાઈનલમાં ભારત સામે ટકરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં 49.5 ઓવરમાં 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. લોકેશ રાહુલ સૌથી વધુ 60, રાયડુએ 57, કાર્તિકે 44 અને જાડેજાએ 25 રન કર્યા હતા. ધોનીના સુકાની પદ હેઠળ પાંચમી અને ભારતની ઓવર ઓલ આઠમી મેચ ટાઇ રહી.
જ્યારે ભારત અફઘાનીસ્તાને જીતવા માટેલા આપેલા 253 રનના લક્ષ્યાંકનો પીછો કરી 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થઈ જતા મેચ ટાઈ રહી હતી.
નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવી રહેલી આજની સુપર ફોર મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 50 ઓવરમાં 8 વિકેટના ગુમાવીને 252 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -