✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અફઘાનિસ્તાનના 19 વર્ષના સ્પીનરે બનાવ્યો રેકોર્ડ, આ દિગ્ગજ બોલરોને રાખ્યાં પાછળ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Mar 2018 06:41 PM (IST)
1

ભારત તરફથી સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ઝહીર ખાનના નામે છે. ઝહીરે 2003માં તેની વન ડે કારકિર્દીની 65મી મેચમાં આ કારનામું કર્યું હતું.

2

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ 55 મેચમાં અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે 56 મેચમાં 100 વિકેટ લીધી હતી.

3

ન્યૂઝીલેન્ડના સ્પીડ સ્ટાર શેન બોન્ડે 54 મેચમાં 100 વિકેટ લીધી હતી.

4

પાકિસ્તાનના સકલૈન મુશ્તાકે 53 વનડેમાં 100 વિકેટ લેવાની સિદ્ધી મેળવી હતી.

5

વનડે ક્રિકેટના નંબર -2 બોલરે 44મી મેચમાં જ આ સિદ્ધી મેળવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પાછળ રાખી દીધો હતો. સ્ટાર્કે 52 મેચમાં 100 વિકેટ લેવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો.

6

હરારેઃ અફઘાનિસ્તાનના યુવા સ્પીનર અને આઈપીએલ હરાજીમાં તગડી રકમ મેળવનારા રાશિદ ખાને એક અનોખો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે. આ ઇતિહાસ રચવાની સાથે જે તેણે અનેક દિગ્ગજ ક્રિકેટનો પાઠળ રાખી દીધા છે. આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝના સાઇ હોપની વિકેટ લેતાં જ રાશિદ ખાન વનડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અફઘાનિસ્તાનના 19 વર્ષના સ્પીનરે બનાવ્યો રેકોર્ડ, આ દિગ્ગજ બોલરોને રાખ્યાં પાછળ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.