IPL 2018 ફાઈનલ પછી ક્રિકેટરોએ સંતાનો સાથે માણી હળવાશની પળો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2018 07:19 PM (IST)
1
આઈપીએલ ટ્રોફી સાથે રૈના પરિવાર
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુરેશ રૈનાએ મેચ બાદ દીકરી સાથે આ રીતે હળવાશની પળ માણી હતી.
3
મેચ બાદ ધોનીની પુત્રી ઝિવાએ મેદાનમાં આ રીતે મસ્તી કરી હતી.
4
ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પીનર હરભજન સિંહે પત્ની ગીતા બસરા અને પુત્રી સાથે
5
6
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018ની ફાઈનલમાં રવિવારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે કેન વિલિયમસનના નેતૃત્વવાળી સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હાર આપી હતી. મેચ બાદ ધોની, સુરેશ રૈના, હરભજન સિંહે સંતાનો સાથે હળવાશની પળો માણી હતી.
7
8
આઈપીએલ ટ્રોફી સાથે ધોની પરિવાર
9
10
મેચ બાદ પપ્પા ધોનીને ફ્રૂટી પીવડાવતી પુત્રી જીવા.
11
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર શિખર ધવનની પત્નીએ પુત્રી સાથે મેચ નીહાળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -