કૂકે સ્લિપમાં રહાણેને પકડ્યો અદ્ભૂત કેચ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Aug 2018 09:47 PM (IST)
1
રહાણેનો કેચ પકડ્યા બાદ કૂક પણ આનંદિત થઈ ઉઠ્યો હતો.
2
કૂકે પ્રથમ સ્લિપમાં રહાણેનો એક હાથે અદ્બભૂત કેચ ઝડપ્યો હતો. જેને લઈ કોમેન્ટેટરો પણ આ કેચની પ્રશંસા કરતા હતા. ઈયાન બોથમે આ કેચને કુકની લાઇફનો શ્રેષ્ઠ કેચ ગણાવ્યો હતો.
3
નોટિંઘમઃ નોટિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં 82 રનના સ્કોર પર ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કેપ્ટન કોહલીનો સાથ આપવા ટીમનો વાઇસ કેપ્ટન અજિંક્ય રાહણે આવ્યો હતો. તેણે કોહલી સાથે 159 રનની ભાગીદારી કરી હતી. રહાણે 81 રન બનાવી બ્રોડની ઓવરમાં પ્રથમ સ્લિપમાં કૂકના હાથે કેચ આઉટ થયો હતો.