Just for the big guns, this list...
3+ hundreds in a single Test series
Bradman 5 times
Sobers 5
STEVE SMITH 4
Kallis 4
Gavaskar 3
Harvey 3
Hayden 3
Lara 3#Ashes
— Adam Burnett (@AdamBurnett09) September 5, 2019
નોંધનીય છે કે જોફ્રા આર્ચરના બોલ પર ઇજાગ્રસ્ત થવાના કારણે સ્મિથ બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ અને હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. લોર્ડ્સ મેચ ડ્રો રહી હતી અને હેડિંગ્લેમાં બેન સ્ટોક્સની 135 રનની ઇનિંગના સહારે ઇગ્લેન્ડે એક વિકેટે મેચ જીતી લીધી હતી.
સ્ટીવ સ્મિથે પોતાના કરિયરની 26મી ટેસ્ટ સદી ફટકારી છે. આ સાથે તેણે પોતાના નામે અનેક રેકોર્ડ્સ નોંધાવ્યા હતા. તે ડોન બ્રેડમેન બાદ સૌથી ઓછી ઇનિંગમાં 26 ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.સ્મિથે સચિન તેડુંલકરને પાછળ છોડી દીધો હતો. જેણે 136 ઇનિંગમાં આટલી સદી ફટકારી હતી.