Asia Cup 2018: ‘સુપરમેન’ બન્યો મનીષ પાંડે, શાનદાર કેચ જોઈને વિશ્વાસ નહીં થાય
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભુવનેશ્વર કુમારે બન્ને ઓપનર્સને આઉટ કરીને પાકિસ્તાનને દબાણમાં નાખી દીધા. આ બાદ કેદાર જાધવે પણ 3 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનીષ પાંડેએ કેચ બે ભાગમાં કર્યો હતો. કેદાર જાધવની બોલિંગ પર પાંડેએ બાઉન્ડ્રી પાસે કેચ પકડ્યો. તે દોડીને આવી રહ્યો હતો અને પોતાને રોકી ન શક્યો અને બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી ગયો. પરંતુ આ પહેલા જ તેણે બોલને હવામાં ઉછાળ્યો અને બાદમાં ફરીથી મેદાનમાં આવીને કેચ કર્યો.
દુબઈઃ પાકિસ્તાન વિરૂદ્ધના મેચમાં મનીષ પાંડેએ અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું પરંતુ તેને સબસ્ટિટ્યૂટ તરીકે એવો કેચ કર્યો જે યાદગાર સાબિત થયો. આ ચેક કોઈ સામાન્ય ન હતો, પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ (6)નો હતો. 96ના સ્કોર પર પાકિસ્તાનની ચોથી વિકેટ પડી અને ત્યાર બાદ સતત પાકિસ્તાનની વિકેટ પડતી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -