એશિયન ગેમ્સમાં ભારતને બ્રૉન્ઝ અપાવનારા 30 સુપરસ્ટાર્સ, જાણો કઇ-કઇ રમતમાં કોને અપાવ્યા મેડલ
સીમા પુનિયા (એથલેટિક્સ, મહિલા ડિસ્કસ થ્રૉ), હર્ષિતા તોમર (સેલિંગ, ઓપન લેસર 4.7), વરુણ ઠક્કર, ગણપતિ ચેંગપ્પા (સેલિંગ, 49 ઇઆર પુરુષ), સૌરવ ઘોષાલ, હરિન્દર પાલ સિંધૂ, રમિત ટંડન, મહેશ માંગાઓન્કર (સ્ક્વૉશ, પુરુષ ટીમ), વિકાસ કૃષ્ણન યાદવ (મુક્કેબાજી, પુરુષ મીડિલવેટ 75 કિગ્રા).
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂર્ય ભાનુ પ્રતાપ સિંહ (વુશુ, પુરુષ સેન્ડા 60 કિગ્રા), નરેન્દર ગ્રેવાલ (વુશુ, પુરુષ સેન્ડા, 65 કિગ્રા), અંકિતા રૈના (લૉન ટેનિસ, મહિલા સિંગલ્સ), ભારતીય પુરુષ રાષ્ટ્રીય કબડ્ડી ટીમ (કબડ્ડી, પુરુષ કબડ્ડી), દુષ્યંત ચૌહાણ (નૌકાયન, પુરુષ લાઇટવેટ સિંગલ સ્કલ્સ),
નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સનું ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં રવિવારે રંગારંગ સમારોહની સાથે વર્ષ 2022માં ચીનના હેંગજૂ મળવાના વાયદાની સાથે સમાપન થઇ ગયું. આ એશિયન ગેમ્સમાં ખેલાડીઓએ અનેક રેકોર્ડ બનાવ્યા. ભારતે કુલ 69 મેડલ જીત્યા, જેમાં 15 ગૉલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. અહીં અમે તમને ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવનારા 30 ખેલાડીઓ વિશે બતાવી રહ્યાં છે. જાણો કોણે-કોણે બ્રૉન્ઝ મેડલ અપાવ્યા ભારતને.
રવિ કુમાર (શૂટિંગ, 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ), અભિષેક વર્મા (શૂટિંગ, પુરુષ 10 મીટર એર પિસ્તોલ), ભારતીય પુરુષ રાષ્ટ્રીય સેપાકટકરો ટીમ (સેપકટકરો, પુરુષ ટીમ રેગુ), દિવ્યા કાંકરણ (રેસલિંગ, મહિલા ફ્રીસ્ટાઇલ, 68 કિગ્રા), રોશિબિના નોરેમ (વુશુ મહિલા સેન્ડા, 60 કિગ્રા), સંતોષ કુમાર (વુશુ, પુરુષ સેન્ડા 56 કિગ્રા),
બચીરાજુ સત્યનારાયણ, રાજીવ ખંડેલવાલ, ગોપીનાથ મન્ના, હિમાની ખંડેલવાલ, હેમા દેયોડા, કિરણ નાદર (બ્રિઝ, મિસ્ક્ડ ટીમ), સાયના નેહવાલ (બેડેમિન્ટન, મહિલા સિંગલ્સ), સાથિયન જીનાનાસેકરન, અચંતા શરત કમલ, એન્થોલી અમલરાજ, હરમીત દેસાઇ, માનવ ઠક્કર (ટેબલ ટેનિસ, પુરુષ ટીમ), માલાપ્રભા જાધવ (કુરશ, મહિલા 52 કિગ્રા), અચંતા શરત કમલ, મનિકા બત્રા (ટેબલ ટેનિસ, મિક્સ્ડ ડબલ્સ), પલકકિઝિલ ઉન્નીકૃષ્ણન ચિત્રા (એથલેટિક્સ, મહિલા 1500 મીટર),
રોહિત કુમાર, ભગવાન સિંહ (નૌકાયન, પુરુષ લાઇટવેટ ડબલ સ્કલ્સ), હીના સિદ્ધૂ (શૂટિંગ, મહિલા 10 મીટર એર પિસ્તોલ), પ્રજનેસ ગુન્નેશ્વરણ (લૉન ટેનિસ, પુરુષ સિંગલ્સ), દીપિકા પલ્લિકલ (સ્ક્વૉશ, મહિલા સિંગલ્સ), જોશના ચિનપ્પા (સ્ક્વૉશ, સિંગલ્સ), સૌરવ ઘોષાલ (સ્ક્વૉશ, મહિલા સિંગલ્સ), સુમિત મુખર્જી, દેબબ્રત મજુમદાર, જેગી શિવદાસાની, રાજેશ્વર તિવારી, અજય તિવારી, અજય ખરે, રાજુ તોલાની (બ્રિજ, પુરુષ ટીમ),
- - - - - - - - - Advertisement - - - - - - - - -