Asian Games 2023: ભારતે SEPAK TAKRAW માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા રેગુ ટીમે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ જીત્યો હતો.






21 ગોલ્ડ, 33 સિલ્વર, 36 બ્રોન્ઝઃ કુલ 90 મેડલ


1: મેહુલી ઘોષ, આશિ ચૌકસી અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
2: અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
3: બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ-(રોઈંગ): બ્રોન્ઝ
4: મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર
5: રમિતા જિંદાલ- મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
6: ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
7: આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
8: પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
9: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
10: અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ - પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
11:મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ
12: નેહા ઠાકુર ડીંઘી- ILCA4 ઇવેન્ટ (સેલિંગ): સિલ્વર
13: ઇબાદ અલી- RS:X (સેલિંગ): બ્રોન્ઝ
14: દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલા - ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
15: સિફ્ટ કૌર સમરા, આશી ચૌકસી અને માનિની ​​કૌશિક - 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર મેડલ
16: મનુ ભાકર, ઈશા સિંઘ, રિધમ સાંગવાન - 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
17: સિફ્ટ કૌર સમરા - મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
18: આશી ચૌકસી - મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): બ્રોન્ઝ
19: અંગદ, ગુરજોત અને અનંત જીત્યા - મેન્સ સ્કીટ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): બ્રોન્ઝ
20: વિષ્ણુ સર્વાનન – ILCA7 (સેલિંગ): બ્રોન્ઝ
21: ઈશા સિંઘ, મહિલા 25 મીટર પિસ્તોલ (શૂટિંગ): સિલ્વર
22: અનંત જીત સિંઘ, મેન્સ સ્કીટ (શૂટિંગ): સિલ્વર
23. રોશિબિના દેવી વુશુ (60 કિગ્રા): સિલ્વર
24: અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ
25. અનુષ અગ્રવાલા, ડ્રેસેજ વ્યક્તિગત (અશ્વારોહણ): કાંસ્ય
26: ઈશા સિંઘ, દિવ્યા ટીએસ અને પલક ગુલિયા – મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
27: ઐશ્વર્યા તોમર, અખિલ શિયોરાન અને સ્વપ્નિલ કુસલે – પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ
28: રામકુમાર રામનાથન અને સાકેથ માયનેની – મેન્સ ડબલ્સ (ટેનિસ): સિલ્વર
29: પલક ગુલિયા - મહિલા 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ
30: ઈશા સિંઘ- મહિલા 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): સિલ્વર
31: મહિલા ટીમ ઈવેન્ટ (સ્ક્વોશ): બ્રોન્ઝ
32: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (શૂટિંગ): સિલ્વર
33: કિરણ બાલિયાન (શોટ પુટ): બ્રોન્ઝ
34: સરબજોત સિંઘ અને દિવ્યા ટીએસ - 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
35. રોહન બોપન્ના અને રૂતુજા ભોસલે, મિશ્ર ડબલ્સ (ટેનિસ): ગોલ્ડ
36. મેન્સ ટીમ (સ્ક્વોશ): ગોલ્ડ
37. કાર્તિક કુમાર મેન્સ 10 હજાર મીટર (એથ્લેટિક્સ): સિલ્વર
38. ગુલવીર સિંહ- પુરુષોની 10 હજાર મીટર (એથ્લેટિક્સ): બ્રોન્ઝ
39. અદિતિ અશોક (ગોલ્ફ): સિલ્વર
40. રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને પ્રીતિ રજક – મહિલા ટીમ ઈવેન્ટ ટ્રેપ (શૂટીંગ): સિલ્વર
41. કયાન ચેનાઈ, પૃથ્વીરાજ ટોન્ડાઈમન અને જોરાવર સિંહ – મેન્સ ટીમ ઈવેન્ટ ટ્રેપ (શૂટિંગ): ગોલ્ડ
42. કયાન ચેનાઈ – મેન્સ ટ્રેપ (શૂટિંગ): બ્રોન્ઝ
43. નિખત ઝરીન- બોક્સિંગ: બ્રોન્ઝ
44. અવિનાશ સાબલે – સ્ટીપલચેઝ: ગોલ્ડ
45. તેજિન્દર પાલ તૂર- શૉટ પુટ: ગોલ્ડ
46. ​​હરમિલન બેન્સ- 1500મી: સિલ્વર
47. અજય કુમાર- 1500 મીટર: સિલ્વર
48. જિનસન જ્હોન્સન- 1500મી: કાંસ્ય
49. મુરલી શ્રીશંકર- લાંબી કૂદ: સિલ્વર
50. નંદિની અગાસરા- લાંબી કૂદ: સિલ્વર
51. સીમા પુનિયા- ડિસ્કસ થ્રો: બ્રોન્ઝ
52. જ્યોતિ યારાજી- 100 મીટર હર્ડલ: સિલ્વર
53. મેન્સ ટીમ ઈવેન્ટ (બેડમિન્ટન): સિલ્વર
54. મહિલા 3000 મીટર રિલે ટીમ (રોલર સ્કેટિંગ): બ્રોન્ઝ
55. પુરુષોની 3000 મીટર રિલે ટીમ (રોલર સ્કેટિંગ): બ્રોન્ઝ
56. સુતીર્થ મુખર્જી અને અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ): બ્રોન્ઝ
57. પારુલ ચૌધરી (3000 મીટર સ્ટીપલચેઝ): સિલ્વર
58. પ્રીતિ (3000 મીટર સ્ટીપલચેઝ): બ્રોન્ઝ
59. અંસી સોજન (લોંગ જમ્પ): સિલ્વર
60. ભારતીય ટીમ (4*400 રિલે): સિલ્વર


મેડલ 3જી ઓક્ટોબરે આવ્યા હતા


61. અર્જુન સિંહ અને સુનિલ સિંહ (કેનોઇંગ ડબલ્સ): બ્રોન્ઝ
62. પ્રીતિ પવાર (54 કિગ્રા: બોક્સિંગ): બ્રોન્ઝ
63. વિથ્યા રામરાજ (400M, હર્ડલ્સ): બ્રોન્ઝ
64: પારુલ ચૌધરી (5000 મીટર): ગોલ્ડ
65. મોહમ્મદ અફસલ (800 મીટર): સિલ્વર
66. પ્રવીણ ચિત્રવેલ (ટ્રિપલ જમ્પ): બ્રોન્ઝ
67: તેજસ્વિન શંકર ડેકાથલોન: સિલ્વર
68: અન્નુ રાની (ભાલા ફેંક): ગોલ્ડ
69. નરેન્દ્ર (બોક્સિંગ: 92KG): કાંસ્ય


મેડલ 4 ઓક્ટોબરે આવ્યા હતા


70: મંજુ રાની અને રામ બાબુ (35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટ): બ્રોન્ઝ
71: જ્યોતિ વેનમ ઓજસ દેવતલે (કમ્પાઉન્ડ તીરંદાજી: મિશ્ર ટીમ ઇવેન્ટ): ગોલ્ડ
72: અનાહત સિંઘ- અભય સિંઘ (સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ): બ્રોન્ઝ
73: પરવીન હુડા (બોક્સિંગ 54-57 કિગ્રા): બ્રોન્ઝ
74: લોવલિના બોર્ગોહેન (બોક્સિંગ 66-75 કેજી): સિલ્વર
75: સુનિલ કુમાર (કુસ્તી): બ્રોન્ઝ
76: હરમિલન બેન્સ (800 મીટર દોડ): સિલ્વર
77: અવિનાશ સાબલે (5000 મીટર દોડ): સિલ્વર
78: મહિલા ટીમ (4x400 રિલે રેસ): સિલ્વર
79: નીરજ ચોપરા (જેવેલીન): ગોલ્ડ
80: કિશોર જેન્ના (ભાલો): સિલ્વર
81: મેન્સ ટીમ (4x400 રિલે રેસ): ગોલ્ડ


મેડલ 5મી ઓક્ટોબરે આવ્યા હતા


82: તીરંદાજી કમ્પાઉન્ડ ઇવેન્ટ (અદિતિ-જ્યોતિ પ્રનીત): ગોલ્ડ
83: દીપિકા પલ્લીકલ- હરિન્દર પાલ સંધુ (સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ): ગોલ્ડ
84: અભિષેક વર્મા, ઓજસ દેવતાલે, પ્રથમેશ જાવકર (તીરંદાજી: મેન્સ કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટ): ગોલ્ડ
85. સૌરવ ઘોષાલ, મેન્સ સિંગલ્સ (સ્ક્વોશ): સિલ્વર
86. અંતિમ પંખાલ (કુસ્તી): કાંસ્ય


મેડલ 6ઠ્ઠી ઓક્ટોબરે આવ્યા હતા


87. તીરંદાજી (મહિલા રિકર્વ ટીમ: અંકિતા ભકત, સિમરનજીત કૌર ભજન કૌર): બ્રોન્ઝ
88. એચએસ પ્રણોય (બેડમિન્ટન): બ્રોન્ઝ
89. સેપક ટકરા (મહિલા): કાંસ્ય
90. તીરંદાજી (પુરુષોની રિકર્વ ટીમ: અતનુ દાસ, ધીરજ અને તુષાર શેલ્કે): સિલ્વર