Asian Games 2018: 1500 મીટર દોડમાં જોનસને ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
જોનસનના ગોલ્ડ સાથે ભારતના ખાતામાં 12 ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારત અંકમાં 8માં સ્થાન પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
800મી.માં ભારત માટે ગોલ્ડ જીતનારો મનજીત સિંહ ચહલ ત્રણ મિનિટ 46.57 સેકન્ડ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. જિનસને 800મી.માં બીજું સ્થાન મેળવ્યું હતું.
3
જર્કાતા: ભારતીય દોડવીર જિનસન જોનસલે અહીં 18મા એશિયન રમતોત્સવમાં 12 દિવસે ગુરૂવારે પુરુષોની 1500મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. જિનસને ત્રણ મિનિટ 44.72 સેકન્ડમાં રેસ પુરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ઈરાનના અમીર મુરાદીએ ત્રણ મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહેરીનના મોહમ્મદ તૌલાઈએ ત્રણ મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -