✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પુજારાની બેટિંગ જોઇને દંગ થઇ ગયો ઓસ્ટ્રેલિયાનો આ ક્રિકેટર, કહ્યું- બેટિંગની કલા તો કોઇ આનાથી શીખે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2018 11:08 AM (IST)
પુજારાની બેટિંગ જોઇને દંગ થઇ ગયો ઓસ્ટ્રેલિયાનો આ ક્રિકેટર, કહ્યું- બેટિંગની કલા તો કોઇ આનાથી શીખે
1

2

3

ઉલ્લેખનીય છે કે, પુજારાએ પહેલી ઇનિંગમાં લડાયક 123 રન અને બીજી ઇનિંગમાં 71 રનની દમદાર ઇનિંગ રમી હતી. જોકે, ટ્રેવિસ હેડે પણ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા પ્રથમ ઇનિંગમાં 70 રનનુ યોગદાન આપ્યુ હતું.

4

એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારત તરફથી રમતા ચેતશ્વર પુજારાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ, પુજારાની જબરદસ્ત લડાયક બેટિંગ જોઇને ઓસ્ટ્રેલિયાન બેટ્સમેન ટ્રેવિસ હેડ દંગ થઇ ગયો, તેને કહ્યું કે, બેટિંગની કલા તો પુજારા પાસેથી શીખવી જોઇએ.

5

પુજારાની બેટિંગની કાયલ થયેલો ટ્રેવિસ હેડ, કહે છે એડિલેડ જેવી પીચો પર બેટિંગ કરવી અઘરી છે, પણ પુજારાએ શ્રેષ્ઠ બેટિંગ કરી. પુજારાની ઇનિંગ એક બ્લૂપ્રિન્ટ છે અને તેની પાસેથી બેટિંગની કલા શીખવી જોઇએ. ટ્રેવિસ હેડે કહ્યું કે, આવી પીચો પર બેટિંગ કરવી હોય તો પુજારા પાસેથી શીખવું જોઇએ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • પુજારાની બેટિંગ જોઇને દંગ થઇ ગયો ઓસ્ટ્રેલિયાનો આ ક્રિકેટર, કહ્યું- બેટિંગની કલા તો કોઇ આનાથી શીખે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.