✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Miss World: મેક્સિકોની વેનેસા પૉન્સ ડી ડિયોનએ જીત્યો મિસ વર્લ્ડ 2018નો ખિતાબ, માનુષી છિલ્લરે પહેરાવ્યો તાજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2018 07:37 AM (IST)
1

આ એવાર્ડ જિત્યા બાદ વેનેસા પોન્સ ડિ લિયોને કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે આ તેણે આ તાજ પોતાના નામે કરી લીધો છે.

2

ભારત તરફથી અનુકૃતિ વાસે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તે ટોપ-12માં પણ સ્થાન બનાવી શકી નહોતી. અનુકૃતિ વાસ મિસ ઈન્ડિયા 2018ની વિનર છે. થાઇલેન્ડની નિકોલને પિશાપા ફર્સ્ટ રનરઅપ તરીકે પસંદગી થઇ હતી.

3

4

સાન્યા: મિસ વર્લ્ડ 2018નો વિશ્વ સુંદરીનો એવોર્ડ વેનેસા પોન્સ ડી લિયોન જીત્યો છે. ચીનના સાન્યા શહેરમાં શનિવારે મિસ વર્લ્ડ ફાઇનલમાં પોન્સ ડી લિયોને આ ખીતાબ જીતવામાં માટે 118 પ્રતિયોગિયોને હરાવ્યા છે. 2017ની વિશ્વસુંદરી માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો હતો.

5

પોન્સ ડી લિયોનીનો જન્મો સાત માર્ચે 1992માં મેક્સિકોમાં થયો હતો. ખાસ વાત તો એ છે કે કોઈ મેક્સિકને આ ખિતાબ પહલીવાર જીત્યો છે.

6

  • હોમ
  • દુનિયા
  • Miss World: મેક્સિકોની વેનેસા પૉન્સ ડી ડિયોનએ જીત્યો મિસ વર્લ્ડ 2018નો ખિતાબ, માનુષી છિલ્લરે પહેરાવ્યો તાજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.