આ ફૂટબોલરે ફિફા વર્લ્ડકપ માટે છોડ્યું હનીમૂન, જાણો વિગત
રિસ્ડને કહ્યું કે, હનીમૂન એક ખાસ ક્ષણ હોય છે, પરંતુ દરમિયાન મારા માટે સૌથી મહત્વપૂર્ણ ફિફા વર્લ્ડ કપ છે. મારી પત્નીએ પણ મારું પૂરી રીતે સમર્થન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોશ રિસ્ડન.
ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ એ વાતથી ખુશ છે કે કઝાન શહેરમાં યોજાયેલા પ્રથમ ટ્રેનિંગ સેશનમાં 3000 ફેન્સ હાજર રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ મુકાબલો 16 જૂને ફ્રાન્સ સામે થશે. જે બાદ 21 જૂને ડેનમાર્ક અને 26 જૂનના રોજ પેરુ સામે થશે.
રિસ્ડને કહ્યું, અમારા લગ્ન બાદ હું વિશ્વકપની તૈયારી માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ થયો. ટૂર્નામેન્ટ બાદ અમે કેટલોક સમય સાથે પસાર કરીશું. હાલ હું ખુશ છું.
ઓસ્ટ્રેલિયાન ડિફેન્ડર જોશ રિસ્ડને પત્નીના બર્થડે પર આ ફોટો શેર કર્યો હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાન ડિફેન્ડર જોશ રિસ્ડને કહ્યું કે ફિફા વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત હોવાના કારણે હનીમૂન ટાળી દીધું છે. રશિયામાં 14 જૂનથી વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -