✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND vs AUS: 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થઈ આ ખેલાડીનીIND vs AUS: 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ ખેલાડીની થઈ વાપસી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2019 09:41 AM (IST)
1

તમને જણાવીએ કે, વનડે સીરીઝનો પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ સિડનીના એેમસીજી ગ્રાઉન્ડમાં રમાશે. જ્યારે બીજો મેચ 15 જાન્યુઆરીના રોજ એડિલેડ ઓવલમાં રમાશે. ત્રીજો અને અંતિમ મેચ 18 જાન્યુઆરીના રોજ એમસીજી, મેલબર્નમાં રમાશે.

2

આ ટીમમાં સિડલ ઉપરાંત સ્પિનર નોથન લિયોન અને બેટ્સમેન ઉસ્માન ખ્વાજાની વાપસી થઈ છે. ભાસ્ટ બોલર, મિશેલ સ્ટોર્ક, જૈશ હેઝલવુડ તથા પેટ કમિંસને આરામ આપવામાં આવ્યો છે જ્યારે ગ્લેન મેક્સવેલ તથા સ્પિનર એડમ જંપાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

3

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિઆએ ભારત વિરૂદ્ધ 12 જાન્યુઆરીના રોજ રમાનારી ત્રણ એક વનેડ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 14 સભ્યોની ટીમની કમાન ઓપનર બેટ્સમેન એરોન ફિંચને સોંપવામાં આવી છે. આ ટીમમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે અનુભવી બોલર પીટરસિડલની વાપસી થઈ છે. 34 વર્ષીય સિડલે પોતાનો અંતિમ વનડે મેચ 2010માં શ્રીલંકા વિરૂદ્ધ સિડનીમાં રમ્યો હતો. જોકે સિડલ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સતત રમતો રહ્યો છે અને તેણે પોતાનો અંતિમ ટેસ્ટ વિતેલા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND vs AUS: 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થઈ આ ખેલાડીનીIND vs AUS: 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ ખેલાડીની થઈ વાપસી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.