રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી રચ્યો ઇતિહાસ , 20મા ગ્રાન્ડ સ્લેમ પર કર્યો કબજો
આ પહેલા 2006 અને 2007માં પણ સતત બે વખત ખિતાબ તેના નામે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેડરરે 2004, 200, 2007, 2010, 2017 અને 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે.
વિમ્બલડનમાં તેણે 2003થી લઈ 2007 સુધી સતત પાંચ વખત અને યુએસ ઓપનમાં 2004થી 2008 સુધી પણ સતત પાંચ વખત ખિતાબ જીત્યો હતો.
ફેડરરે છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે. સતત બીજી વખત તે આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે.
ફેડરરે મારિન સિલિકને 6-2, 6-7(5), 6-3, 3-6, 6-1થી હાર આપી હતી. ફેડરરે ગત વર્ષે પણ આ ખિતાબ તેના નામે કર્યો હતો. સ્પેનનો રાફેલ નડાલ 16 ખિતાબ સાથે લિસ્ટમાં બીજા નંબરે છે.
મેલબોર્નઃ સ્વિત્ઝર્લેન્ડના મહાન ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ક્રોએશિયાના મારિન સિલિકને ફાઇનલમાં હરાવી છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ તેના નામે કર્યો છે. આ ફેડરરનું 20મું ગ્રાન્ડ સ્લેમ છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -