✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયન ઓપનમાં થયો મોટો ઉલટફેર, 20 વર્ષના યુવા ખેલાડીએ ફેડરરને આપી હાર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2019 06:50 PM (IST)
1

જીતની સાથે જ સ્તીપાસે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે 2001માં 19 વર્ષીય રોજર ફેડરરે સાત વખતના ચેમ્પિયન પેટ સામ્પ્રસને વિમ્બલડનમાં 16માં રાઉન્ડમાં હાર આપી હતી. જ્યારે આજે 20 વર્ષીય સ્તીપાસે છ વખતના ચેમ્પિયન રોજર ફેડરરને ઓસ્ટ્રેલિયન ઓપનના 16માં રાઉન્ડમાં હાર આપી હતી.

2

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો ઉલટફેર થયો છે. ગ્રીકના 20 વર્ષીય સ્તીપાસે ટેનિસ લેજન્ડ રોજર ફેડરરને હાર આપી ઇતિહાસ રચ્યો હતો. સાતમા ગ્રાન્ડ સ્લેમ માટે રમી રહેલા ફેડરરને રસ્ટેફાનોસ સ્તીપાસે 6-7, 7-6,7-5,7-6થી હાર આપી હતી.

3

સ્તીપાસના જીત બાદ સેલિબ્રેશન કરતાં પ્રશંસકો.

4

જીત બાદ સ્તીપાસે કહ્યું તે, રોજર અમારી રમતનો દિગ્ગજ છે. હું તેમનો ખૂબ આદર કરું છું. મારા માટે આ સપનું સાચું થવા સમાન છે. સ્તીપાસ યૂટ્યુબ પર ફેડરરના વીડિયો જોઈને જ ટેનિસ રમતાં શીખ્યો હતો.

5

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયન ઓપનમાં થયો મોટો ઉલટફેર, 20 વર્ષના યુવા ખેલાડીએ ફેડરરને આપી હાર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.