આ પાકિસ્તાની ખેલાડીઓ T20માં તોડ્યો કોહલીનો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Nov 2018 12:08 PM (IST)
1
બાબર આઝમે રવિવારે ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ટી20 મેચમાં આ રેકોર્ડ તોડ્યો છે. બાબરે ટી20 કેરિયરમાં 1000 રન બનાવવા માટે કુલ 26 ઇનિંગો રમી છે, જ્યારે વિરાટે આ માટે 27 ઇનિંગો રમી હતી.
2
3
ઉલ્લેખનીય છે કે દુબઇમાં રમાઇ રહેલી ટી20 મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે જીતી લીધી હતી. પાકિસ્તાન સીરીઝમાં 2-0થી આગળ છે.
4
પાકિસ્તાનના યુવા બેટ્સમેન બાબર આઝામે વિરાટ કોહલીના બર્થડેના ઠીક એક દિવસ પહેલા ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1 હજાર રન કરવાના રેકોર્ડને તોડી નાંખ્યો છે,
5
નવી દિલ્હીઃ આજે ભારતીય કેપ્ટન કોહલીનો 30મો જન્મદિવસ છે. આજના દિવસે કોહલી માટે એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાની ખેલાડીએ કોહલીનો ટી20 ઝડપી રન કરવાના રેકોર્ડને ધ્વસ્ત કરી નાંખ્યો છે.