પાકિસ્તાન સામેની મેચ પહેલા હરમનપ્રીત કૌરે કર્યું કઈંક આવું, સમગ્ર વિશ્વમાં થઈ રહી છે પ્રશંસા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Nov 2018 03:57 PM (IST)
1
નવી દિલ્હીઃ ભારતીય મહિલા T20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર તેના પ્રદર્શન ઉપરાંત માનવતાના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 51 બોલમાં સદી ફટકારનારી હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામેની મેચ પહેલા કઈંક એવું કર્યું કે જોનારા સહુ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હરમનપ્રીત કૌર T20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર અને કેપ્ટન છે. ભારતની પુરુષ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ આવું પરાક્રમ કરી શક્યો નથી.
3
મેચ પહેલા બંને દેશોનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. આ દરમિયાન એક મસ્કટ (છોકરી) બેભાન થઈને ઢળી પડી. જે બાદ હરમનપ્રીત આ બાળકીને તેડીને મેદાનની બહાર મુકવા જાય છે. આ કારણે ચોમેર તેની પ્રશંસા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -