✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લારા પણ થયો કોહલીનો દિવાનો, બોલ્યો- આનંદ છે કે ક્રિકેટને 'લીડર' મળ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2018 03:31 PM (IST)
1

2

તેને વધુમાં કહ્યું કે, હુ એ વાતને લઇને આશ્વત છું કે કોહલી પણ આવી વસ્તુઓ પર ધ્યાન નથી આપતો, દરેક અલગ અલગ સમયમાં રમ્યા અને બધાનું સન્માન કરવું જોઇએ.

3

કૃષ્ણપત્તનમ પોર્ટ ગોલ્ડન ઇગલ્સ ગોલ્ફ ચેમ્પિયનશિપ માટે પહોંચેલા લારાએ કોહલી અને સચીન તેંદુલકરની સરખામણી પર ચર્ચા કરવાની ના પાડી દીધી. લારાએ કહ્યું કે જો તમે સચિન અને મારી વાત કરશો તો તમે અમારા વિશે ઘણુ વાંચ્યુ હશે અને ઘણીવાર બન્નેની સરખામણી વિશે સાભળતા હતા, પણ અમારા માટે ક્યારેય આ મહત્વપૂર્ણ નથી રહ્યું.

4

લારાએ કહ્યું કે, આમાં તેના રન બનાવવાની ગતિ, ફિટનેસનું ધ્યાન રાખવું જોઇએ અને કેટલીયે અલગ અલગ વસ્તુઓને મહત્વ આપવું જોઇએ. હાલના સમયમાં રમતમાં આ લીડરનો જોવા ખુબ સારુ લાગે છે.

5

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર સતત નવા કિર્તિમાન સ્થાપિત કરી રહેલા વિરાટ કોહલીના પ્રસંશકોમાં દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા પણ સામેલ થઇ ગયો છે. તેને કોહલીની ખુબ પ્રસંશા કરી, લારાએ ભારતીય કેપ્ટનને આ સમયનો રમતનો લીડર ગણાવ્યો છે, લારાએ બેગ્લુંરુમાં કહ્યું કે, કોહલી હાલના સમયમાં જે પણ કરી રહ્યો છે તે અસાધારણ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • લારા પણ થયો કોહલીનો દિવાનો, બોલ્યો- આનંદ છે કે ક્રિકેટને 'લીડર' મળ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.