✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચેમ્પિયન ટ્રોફી માટે આજે ભારતીય ટીમની જાહેરાત, જાણો BCCI અને ICC વચ્ચે શું છે વિવાદ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 May 2017 08:14 AM (IST)
ચેમ્પિયન ટ્રોફી માટે આજે ભારતીય ટીમની જાહેરાત, જાણો BCCI અને ICC વચ્ચે શું છે વિવાદ?
1

આઇસીસીના અનુસાર ટીમ પસંદગીની અંતિમ તારીખ 25 એપ્રિલ હતી અને ભારતને છોડી તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.. બીસીસીઆઇએ રવિવારે પોતાની બેઠકમાં આગામી મહિને યોજાનારી ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમના પ્રતિનિધિતિવને સ્વિકૃતિ આપી દીધી હતી.

2

બેઠક પુર્ણ થયા બાદ પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રેવેન્યુ મોડલને લઈને બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી.

3

નવી દિલ્લી: એક જૂનથી ઈંગ્લેંડમાં શરૂ થનારી આઠ ટીમની ચેમ્પીયંસ ટ્રોફી માટે આજે ભારતીય ટીમની આજે થશે. ભારતીય ટીમનું સિલેક્શન સીલેક્ટર્સની ટીમની બેઠકમાં થશે. બેઠક સવારે 11 વાગ્યે હોટલ તાજ પેલેસમાં શરૂ કરાશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ચેમ્પિયન ટ્રોફી માટે આજે ભારતીય ટીમની જાહેરાત, જાણો BCCI અને ICC વચ્ચે શું છે વિવાદ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.