IPL ફાઈનલ મેચ પહેલાં MS ધોની કોની સાથે ડિનર કરવા પહોંચ્યો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 May 2018 11:23 AM (IST)
1
2
3
4
ડિનર સમયે ધોની અને સાક્ષીને જોવા માટે ચાહકોના ટોળાં વળ્યા હતાં. જ્યાં ચાહકોએ સેલ્ફી પણ લીધી હતી. આ ઉપરાંત ડિનર કર્યા બાદ હોટલની બહાર ચાહકોની ભીડ જામી હતી.
5
ધોની આઈપીએલ દરમિયાન પુત્રીની સાથે પણ ફિલ્ડ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો.
6
આ દરમિયાન સાક્ષી બ્લેક કલરના ટોપમાં જોવા મળી હતી. જ્યારે ધોનીએ પોતાના કુલ અંદાજથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.
7
ફાઈનલ મેચ પહેલાં જ ધોનીએ પત્ની સાક્ષી સાથે ડિનર પર પહોંચ્યો હતો જેની તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
8
આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
9
મુંબઈ: આઈપીએલ સીરિઝમાં એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે જેની આજે ફાઈનલ મેચ હૈદરાબાદ સામે ટકરાશે.