✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌથી વધુ બેવડી સદી બનાવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બન્યો ચેતેશ્વર પૂજારા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2017 08:29 PM (IST)
સૌથી વધુ બેવડી સદી બનાવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બન્યો ચેતેશ્વર પૂજારા
1

આમ તો સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ કેએસ રણજીતસિંહના નામે છે, તેમણે 14 બેવડી સદી ફટકારી છે. પણ તે ભારતીય ક્રિકેટનો ભાગ નહોતા. પૂજારાની 200થી વધુ સ્કોરમાં 3 ટ્રીપલ સદી પણ સામેલ છે.

2

પૂજારાએ વિજય મરચન્ટને પાછળ છોડ્યા હતા.આ પહેલા વિજય મરચન્ટના નામે 11 બેવડી સદીનો રેકોર્ડ છે.

3

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં કારકિર્દીની 12મી બેવડી સદી ફટકારી હતી.

4

રાજકોટ: ભારતના ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂરાજારાએ મોટો રેકોર્ડ પાતાના નામે કરી લીધો છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના કેપ્ટન ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં ઝારખંડ સામે બેવડી સદી ફટકારી હતી. તેની સાથે જ સૌથી વધુ વખત 200ની વધુ સ્કોર બનાવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બની ગયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સૌથી વધુ બેવડી સદી બનાવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બન્યો ચેતેશ્વર પૂજારા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.