IPL 2018: ત્રીજા મેચમાં જ ક્રિસ ગેલે તોડ્યો સીઝન-11નો આ મોટો રેકોર્ડ
ઉપરાંત ગેલે ત્રણ મેચમાં 229 રન બનાવીને ઓરેન્જ કેપ પર પણ પોતાનો કબ્જો જમાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરસેલે સીઝન-11માં કુલ 19 છગ્ગા ફટકાર્યા છે.
ગેલ પહેલા આ રેકોર્ડ કેકેઆરના આંદ્રે રસેલના નામે હતો.
ગેલ અત્યાર સુધી ત્રણ મેચમાં 21 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
ગેલ આ સીઝનમાં સૌથી વધારે છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે.
તેની સાથે જ ગેલે સીઝન-11માં એક મોટો રેકોર્ડ પણ તોડ્યો છે.
સીઝન-11માં સતત ત્રણ મેચમાં ત્રણ હાફ સેન્ચુરી મારીને આઈપીએલ 2018ની હરાજીમાં ન વેચાયેલ ગેલે પોતાના પ્રદર્શનનથી બધાનું મોઢું બંધ કરી દીધું છે.
જ્યારે કેએલ રાહુલે 27 બોલમાં 60 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
ક્રિસ ગેલે 38 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. ગેલે પોતાની ઇનિંગમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
નવી દિલ્હીઃ ક્રિસ ગેલ અને કેએલ રાહુલની ધમાકેદાર હાફ સેન્ચુરીના જોરે આઈપીએલના 18માં પંજાબ કિંગ્સ ઇલેવન પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટ હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -