✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Apr 2018 12:32 PM (IST)
IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
1

2

IPL 2018માં ઘણી ટીમોએ જોરદાર પ્રદર્શન કરી રહી છે. જેનો ઉત્સાહ ચાહકોમાં ભરપૂર જોવા મળી રહ્યો છે. આઈપીએલમાં જીત મેળવ્યા બાદ દરેક ટીમના ખેલાડીઓમાં ખુશી જોવા મળે છે જ્યારે ટીમના માલિકોમાં પણ ખુશી જોવા મળે છે.

3

4

5

6

7

8

9

10

11

12

પંજાબ ટીમની માલિક પ્રિતી ઝિન્ટા પણ આ વખતે બહુ જ ખુશ જોવા મળે છે. ક્રિકેટના મેદાનમાં આ વખતે પ્રિતી ઝિન્ટા નવા જ લુકમાં જોવા મળી રહી છે અને આ વખતે તેની અદાઓ પણ જોરદાર છે. જે જોઈને ચાહકો પણ ફિદા થઈ ગયા છે.

13

આઈપીએલ 2018માં પંજાબે 5 મેચમાંથી 4 મેચમાં વિજય મેળવી લીધો છે ત્યારે ટીમના દરેક ખેલાડીઓમાં ખુશી જોવા મળે છે અને ચાહકોમાં પણ સારો ઉત્સાહ હોય છે જોકે ટીમના માલિકો પણ ખુશ થયા વિના રહેતા નથી.

14

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આઈપીએલ 2018માં જોરદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે પંજાબે પાંચ મેચમાંથી ચાર મેચમાં વિજય મેળવ્યો છે. વિજયની ખુશી દરેક ટીમ મનાવી રહી છે જોકે માલિકો પણ ખુશ થઈ જાય છે.

15

16

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.