ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં આ દિગ્ગજ ખેલાડીઓને અપાશે આરામ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇસીસી વર્લ્ડકપ 2019ને હવે ચાર મહિના બાકી છે, ત્યારે દરેક ટીમોની નજર ભારતીય ટીમને વર્લ્ડકપમાં કઇ રીતે રોકી શકાય તેના પર છે. ટીમ મેનેજમેન્ટ રૉટેટ એન્ડ રેસ્ટ પોલીસી અંતર્ગત કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે.
રૉટેટ એન્ડ રેસ્ટ પૉલીસી અંતર્ગત હવે આગામી સીરીઝમાં રોહિત શર્મા, શિખર ધવન અને મોહમ્મદ શમીને આરામ મળી શકે છે. જ્યારે બુમરાહની વાપસી અને ભુવનેશ્વરન પર પણ વિચાર ચાલી રહ્યો છે. હાલમાં વિરાટ કોહલી આરામ પર છે.
ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીએ ઇશારો કરતાં કહ્યું કે, અમે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કેટલાક સીનિયર અને મહત્વના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં આરામ આપી શકીએ છીએ.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડને તેમના જ ધરતી પર કરારી હાર આપ્યા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવવાની છે. પહેલા ઓસ્ટ્રેલિયા હવે ન્યૂઝીલેન્ડ બન્ને ટીમનોને તેમના જ ઘરે હરાવ્યા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ કેટલાક ટોચના ખેલાડીઓને આરામ આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -