✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રોહિત શર્માએ તસવીર પોસ્ટ કરી તો ચહલે પૂછ્યું- ‘ભાભી, ઇર્ષા થઈ?’ તો રિતિકાએ આવ્યો આ જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2018 07:29 AM (IST)
રોહિત શર્માએ તસવીર પોસ્ટ કરી તો ચહલે પૂછ્યું- ‘ભાભી, ઇર્ષા થઈ?’ તો રિતિકાએ આવ્યો આ જવાબ
1

પછી યુઝવેન્દ્ર ચહલે વધુ એક કોમેન્ટ કરી કે, ‘બસ એક મહિનાનો ટાઈમ છે, ત્યાં સુધી હું ભાઈનું ધ્યાન રાખીશ.’ ચહલ અને રિતીકાની આ કોમેન્ટ બાદ અન્ય ફેન્સે પણ આ તસવીર અંગે કોમેન્ટ્સ કરી હતી.

2

ચહલની આ કોમેન્ટ બાદ રોહિતની પત્ની રિતિકાએ જવાબ આપ્યો અને લખ્યું કે,‘હા, તમે મારા મનની વાત જાણી લીધી.’

3

યુજવેન્દ્ર ચહલને ટેગ કર્યા બાદ સાથી ખેલાડીઓની તસવીર પર કોમેન્ટ કરતા ચહલે અહીં રોહિતની પત્ની રિતિકાને પ્રશ્ન કર્યો કે,‘ભાભી, ઈર્ષા થઈ રહી છે?’

4

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે મોટેભાગે સાથી ખેલાડીઓની તસવીર પર કમેન્ટ કરીને મસ્તી કરે છે. હાલમાં જ ભારતીય ટીમના આક્રમક બેટ્સમેન રોહિત શર્માએ પ્રેક્ટિસ બાદ ઇન્સ્ટાગ્રામ પર યુજવને્દ્ ચહલની સાથે એક તસવીર શેર કરી અને કેપ્શન લખ્યું- સારા પ્રક્ષિક્ષણ સત્ર બાદ નવરાશની પળો. તેણે યુજવેન્દ્ર ચહલને પણ ફોટોમાં ટેગ કર્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • રોહિત શર્માએ તસવીર પોસ્ટ કરી તો ચહલે પૂછ્યું- ‘ભાભી, ઇર્ષા થઈ?’ તો રિતિકાએ આવ્યો આ જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.