નવી દિલ્હીઃ કોરોના વાયરસે આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, આના કારણે ક્રિકેટ પ્રમાણમાં પ્રભાવિત થઇ છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે હવે કોરોનાના કારણે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટી20 ટૂર્નામેન્ટ માંજી સુપર લીગ-2020ને એક વર્ષ માટે સ્થગિત કરી દીધી છે. હવે આલીગ આગામી વર્ષે નવેમ્બરમાં રમાશે. સીએસએના કાર્યકારી અધ્યક્ષ કુગાંડ્રેડ ગોવેન્ડ્રેએ કહ્યું કે, લીગને સ્થગિત કરવાનો ફેંસલો કૉવિડ-19 મહામારી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાય કારણોના કારણે લીધો છે.

સીએસએએ એક નિવેદનમાં કહ્યું- આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ આગામી વર્ષે નવેમ્બરમાં થવાનો છે, એટલા માટે અમે ઘરેલુ ક્રિકેટરોને પસંદીકારોને પ્રભાવિત કરવાનો મોકો આપવાનુ મહત્વને સમજીએ છીએ.

તેને કહ્યું એટલે એમએસએલ ટી20ના બદલે, સીએસએ આગામી વર્ષે આ ટૂર્નામેન્ટને આગામી વર્ષ સિંગલ રાઉન્ડમાં આયોજિત કરાવશે. આનાથી ખેલાડીઓને તૈયારી કરવા અને સ્ટેડિયમોને નાણાંકીય નુકશાનની ભરપાઇ કરવાનો મોકો મળશે કેમકે આ પ્રસંશકોની મેજબાની કરી શકશે.

સીએસએએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટને 2020-21 સિઝનના બીજી હાફમાં આયોજિત કરશે, સીઇઓએ કહ્યું 2020-21ના વૈશ્વિક કેલેન્ડર ખુબ વ્યસ્ત છે. અમે આઇસીસી પ્રસંશા કરીએ છીએ કે તેમને કૉવિડ-19ના કારણે થયેલા નુકશાનની ભરપાઇ કરવા માટે વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય ટૂર આયોજિત કરવાની કોશિશ કરી છે. આઇસીસીના બદલાયલા કાર્યક્રમનો દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કાર્યક્રમ પર પણ અસર પડી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ