BCCIના નવા કૉન્ટ્રાક્ટમાં સૌથી ચોંકાવનારી વાત મહેન્દ્ર સિંહ ધોનીની છે, કેમકે BCCIના કૉન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ધોનીને બહાર કરી દેવાયો છે. જાણો અહીં કેવુ હોય છે BCCIનુ કૉન્ટ્રાક્ટનુ પેમેન્ટ સ્ટ્રક્ચર......
કયા ગ્રેડમાં કેટલા મળે છે ક્રિકેટરોને રૂપિયા.....
ગ્રેડ A+ - 7 કરોડ રૂપિયા
ગ્રેડ A - 5 કરોડ રૂપિયા
ગ્રેડ B - 3 કરોડ રૂપિયા
ગ્રેડ C - 1 કરોડ રૂપિયા