IND vs ENG 2022: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5લી જુલાઇએ ટેસ્ટ મેચ રમાવવાની છે. ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાનની બાકીની એક ટેસ્ટ મેચ રમાશે. આ સીરીઝ માટે ભારતીય ટીમ (Indian Team) ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર પહોંચી ચૂકી છે.
ખરેખરમાં, ગયા વર્ષે પાંચ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ કોરોના વાયરસ (Corona Virus) ના કારણે માત્ર 4 મેચો રમી શકાય હતી, હવે આ સીરીઝની બાકી બચેલી 1 મેચ રમાશે. વળી, આ બાધાની વચ્ચે ઇંગ્લેન્ડ ટીમ (England Team)ને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન અને તોફાની ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે (Ben Stokes) મંગળવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ ન હતો લીધો, આ પછી કેટલાય પ્રકારના કયાસો લગાવવામાં આવી રહ્યાં છે.
બેન સ્ટૉક્સના રમવા પર શંકા -
ઇંગ્લિશ મીડિયા (English Media)માં કહેવાઇ રહ્યું છે કે, કેપ્ટન બેન સ્ટૉક્સની તબિયત ઠીક નથી, જોકે, હજુ સુધી એ નક્કી નથી જાણી શકાયુ કે બેન સ્ટૉક્સ (Ben Stokes)ને કોરોના સંક્રમણ (Corona Infection) થયુ છે કે બાકી બીજુ કંઇ છે, ઇંગ્લેન્ડની ટીમ 23 જૂને ત્રીજી અને છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. વળી, ભારતીય ટીમ (Indian Team) સામે ઇંગ્લેન્ડનો સામને 5 જુલાઇએ થશે, પરંતુ બેન સ્ટૉક્સ (Ben Stokes) આ મેચ રમશે કે નહીં, તેના પર હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઇ શકી.
આ પણ વાંચો......
આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન
Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા
LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?
પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર
Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?
IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન