નોંધનીય છે કે, ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને જીતવા માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાદમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 170 રન કરીને બાંગ્લાદેશે 3 વિકેટ જીત મેળવી હતી. આ સાથે જ પ્રથમ આઇસીસ વર્લ્ડકપ પણ જીત્યો હતો.
અંડર-19 વર્લ્ડકપઃ ભારતીય ટીમની હાર બાદ ફેન્સ નિરાશ, સોશ્યલ મીડિયામાં શેર કર્યા આવા રિએક્શન......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2020 09:51 AM (IST)
ભારતની આ હારથી ભારતના લાખો ક્રિકેટ ફેન્સ નિરાશામાં ડુબી ગયા અને સોશ્યલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરવા લાગ્યા હતા
NEXT
PREV
નવી દિલ્હીઃ આઇસીસી અંડર-19 વર્લ્ડકપ 2020ની ફાઇનલ મેચ ગઇ કાલે રમાઇ ગઇ. ફાઇનલ મેચમાં બાંગ્લાદેશની ટીમે ભારતીય ટીમને ત્રણ વિકેટ હાર આપી પહેલીવાર વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કરી લીધી. ભારતની આ હારથી ભારતના લાખો ક્રિકેટ ફેન્સ નિરાશામાં ડુબી ગયા અને સોશ્યલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરવા લાગ્યા હતા. અહીં તેની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ...
નોંધનીય છે કે, ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને જીતવા માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાદમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 170 રન કરીને બાંગ્લાદેશે 3 વિકેટ જીત મેળવી હતી. આ સાથે જ પ્રથમ આઇસીસ વર્લ્ડકપ પણ જીત્યો હતો.
નોંધનીય છે કે, ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને જીતવા માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાદમાં ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 170 રન કરીને બાંગ્લાદેશે 3 વિકેટ જીત મેળવી હતી. આ સાથે જ પ્રથમ આઇસીસ વર્લ્ડકપ પણ જીત્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -